🙏🏻
चाह गई चिंता मटी
मनुवा बेपरवाह
जिन को कछु ना चाहिए
सोई साहमसाह
જેને કોઈપણ જાતના ચાહના અને ચિંતા હોતા નથી એ માણસ બાદશાહનો બાદશાહ છે.કેમકે એને કોઈની કશી ગરજ હોતી નથી માણસે શાંતિ પ્રાપ્ત કરવી હોય તો ચાહના અને ચિંતા તજી દેવા જરૂરી છે
📙 કબીરવાણી વિલાસ
👏🏻