*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣5️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તમારે કોઈના દિલને સ્પર્શવું છે? તો પહેલાં તમારા દિલને સાફ રાખો. કોઈને સમજવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે આપણે આપણને સમજતાં હોવા જોઈએ. આપણે સારા નહીં બનીએ ત્યાં સુધી આપણને કંઈ જ સારું લાગવાનું નથી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*