બહુ જલ્દી ભારત મા આ થવાનું છે.
એક ભાઈને બેંક ના ઘણા હપ્તા ચડી ગયા હતા. ઉઘરાણીવાળા પણ કંટાળી ગયા હતા.
એક દિવસ સવારના પહોરમાં ઉઘરાણીવાળા પહોંચી ગયા પેલાને ઘેર. દરવાજો ખખડાવાનુ શરૂ કર્યું.
પેલો નહાવા ગયો હતો. ન્હાતા ન્હાતા બારીમાંથી બહાર નજર કરી તો નાગાબાવાઓની ટોળી જઈ રહી હતી. ફટાફટ પાછલા બારણેથી એ પણ નિર્વસ્ત્ર, મોઢે અને શરીરે પાવડર લગાડી નાગાબાવાની ટોળીમાં જોડાઈ ગયો.
થોડું આગળ ચાલ્યો ત્યાં જ એના ખભા પર હાથ મૂકી એક સાધુએ એના કાનમાં પૂછ્યું,
.
.
*તારે કેટલા હપ્તા બાકી છે..??*
😱🤪😜😃😄🤣🤣😂😆