!!!----છોટમ સાહેબ ( પોરબંદર ) રચિત----!!!
.....રેખતો....
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે,
પૂરણ કૈક પ્રેમ ઓર છે,
ગમ વિના ગોથે ચાંડો માં,
સદગુરુ નિજ ઠોર છે,
ઉતારી માથું થાવ અધિકારી,
આતો સુંનહરો મોડ છે,
સગા સબંધી બધા તારા,
ગરજ પડે ખિસ્સા તોડસે,
સદગુરુ દેવ એક એવો દાતા,
નામથી નાતો તારો જોડસે,
પૂરણ પ્રેમ પ્રગટે ત્યારે જ,
છોટમ કે કાલ તને છોડશે,
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻