ભાણ બ્રહ્મ ભેદ બતાવે
આ બ્રહ્મ ભેદ એ ભાર વાચક શબ્દ છે
એનો ભેદ જાણવો
કેમ કે બોલે એને બોલાવનાર છે
બોલે બોલાવે સબ ધટ બોલે.
એટલે બોલતા કહા સે આયા
કબીર પણ આ બોલતા વીશે કહે છે ઉન ઘર કી કોઇ શાન સમજાવો
આ બ્રહ્મ કહાં સે આયા આનો ભેદ જણાય એટલે પાર બરમ સે પારા
બાકી બ્રહ્મમાં ગોથા ખાયા ને પાછા થયા