મિત્રો મારા માટે ખૂબ જ ખાસ છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
મિત્રો મારા દિલની ધડકન છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
મિત્રો મારા જીવવાનો શ્વાસ છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
મિત્રો મારા જીવનનો વિશ્વાસ છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
મિત્રો મારા મારી હિંમત છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
મિત્રો મારા મારી પ્રેરણા છે,
એટલે જ તો મારા દિલની પાસ છે....
-Rajeshwari Deladia