વિરહ ની વદના પુરી થતાં.
આવી છે મિલન ની ધડી,
હજારો આફ્તો ફંગોળી,
પહોચ્યા હવે સંગાથ સુધી.
દીલ ના દરિયા માં ડૂબકી દઇ ને.....
ગોતી લીધું પ્રેમ નું મોતી....
દૂર થયો અમાસ રૂપી અંધકાર...
આવ્યો હવે પ્રેમ નો અજવાસ......
સોનેરી સાંજે ને રંગીન રાત્રે થયું" નિત્યદિપ"નું સેનેહ-મિલન....@ dn. makwana
-Dipti