The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલે છે.... એટલે બધા day આવે છે.... બધા માટે ખાસ દિવસ velentines day! બધા મોસ્ટ impotate માને છે. ખાસ તો કોઈ છોકરો છોકરી ને પ્રેમ કરતો હોય એના માટે આ દિવસ spciely બનાવવા માટે અગાઉ થી વિચારતો હોય છે. માનું તો gf અને bf માટે ખાસ હોય min કે એને આતુરતા થી રાહ જોવાતી હોય છે. બાકી પતિ પત્ની તો પોતાના ની રૂટિન લાઈફ માં love ની movements એન્જોય કરતા હોય છે. એમના માટે બધા day veletine day જેવું જ લાગે.... મેં ઘણી વાર ન્યૂઝ બધે જોવ પણ છું. કે કોઈ છોકરી છૂપી રીતે પોતાના bf સાથે day celebration કરતી હસે આજે આ તો next year કોઈ બીજો પણ હોય શકે..... તિયારે સમાજ ને કંઈ ફર્ક પડતો નથી, પણ જો એજ છોકરી પોતાના પ્રેમ ની વાત સમાજ કે વડીલો સામે મૂકે તો તેને તુચ્છ કારવા માં આવે છે અને તેની વાત માન્ય રાખવામાં નથી આવતી. ઘણા કિસ્સા માં છોકરો છોકરી પોતાના પ્રેમ માટે આત્મહત્યા કરી લે છે; ત્યારે સમાજ કા વડીલો બેય ની પાછળ થોડાં દિવસો આસુ સારી લેશે... એને સારી સારી વાતો કરે એવું નોતું કરવું... પણ જો એજ છોકરી કે છોકરો હિંમત કરી પોતાનો અલગ સંશાર વસાવવા માટે એક પગલું ભરશે to સમજ રાજી નય થાય... અને બેય ને સાવ નીચ ગણસે..... એટલે એમ સમજવું ને... છોકરી કે છોકરો મરી ભલે જાય.... કાતો સંસાર વિરુદ્ધ કામ ભલે કરે... પણ સાથે પતિ પત્ની તરીકે રેવા મટે જે પગલું ભરેલ તેજ માન્ય નથી....
ઈઝહાર... ક્યાં ખૂબસૂરત પલ થા વો. જબ મેરે પાસ વો ખડે થે, નજરે હમારી જુક રહી થી, ઓર હોઠો પે મુસ્કાન સંભલ રહી થી. દોનો દિલો ને સુનલી સારી બાતે... ઉનકા ઈઝહાર સે ધબરાઈ મે... દીલ જોરો સે ધડકને લગા.... ઇસ તરહ હમને... ઇશ્ક કી ગલિયો મે, ઇશ્ક કા ઈઝહાર કિયા tha..." dipti...... -Dipti
બેરંગી આ દુનિયા માં..... મલકાઈ ઉઠું છું શ્યામ રંગથી....... -Dipti
વિરહ ની વદના પુરી થતાં. આવી છે મિલન ની ધડી, હજારો આફ્તો ફંગોળી, પહોચ્યા હવે સંગાથ સુધી. દીલ ના દરિયા માં ડૂબકી દઇ ને..... ગોતી લીધું પ્રેમ નું મોતી.... દૂર થયો અમાસ રૂપી અંધકાર... આવ્યો હવે પ્રેમ નો અજવાસ...... સોનેરી સાંજે ને રંગીન રાત્રે થયું" નિત્યદિપ"નું સેનેહ-મિલન....@ dn. makwana -Dipti
સ્નેહ મિલન...... સોનેરી સાંજે ને રંગીન રાત્રે થયું "નીત્યદિપ" નું...... સ્નેહ મિલન.....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser