Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌺 *જય ગુરુદેવ* 🌺

*અખે મે'લમા આનંદ ભરીયો,જ્યા વરસે અમૃતનો દરિયો*
*અવિનાશી ની સાધના આવી,બેઠા નુરમા નુર સમાવી*

પિંડ ભૃહ્માંડમા ગગનમંડળ મા એક એવી ભુમિકા છે કૅ જેને મહાપુરુષો ઍ અખે મહેલ તરિકે દર્શાવેલ છે અને ત્યા હરપળ આનંદ જ ભર્યો છે.ત્યા ઍવૉ દરિયો છે જ્યા સતત અમૃત ધારા વરસી રહી છે.ત્યા ચંદ્ર નાડ માથી પસાર થૈ સુખમણા નાડી દ્વારા કૌઇ કૌઇ પુરુષો પન્હોચ્યા છે.ત્યા જે ઘાટ છે તેને જ્ઞાની ઓ ત્રિવેણી કહૅ છે.

જેમ ગંગા ,જમના અને સરસ્વતિ આ ત્રણેય નદિયોનિ ધારા જ્યા એકત્ર્ત થાય તને ત્રિવેણી સંગમ કહૅ છે તેવી જ રીતે પિંડ ભૃહ્માંડ મા ડાબી ઇંગ્લા જમણી પિંગલા અને મધ્યમા સુશુમ્ણા નિ ધારા આ ત્રણ ધારા એકત્ર થાય તને ત્રિવેણી કહેવામા આવૅ છે.આ ત્રિવેણી મા સ્નાન કરવાથી અનેક જન્મોન્તરો નિ આન્ટી છુટી જાય છે.પોતે કૃતાર્થ બની પોતાની યોગ્ય સ્થિતિ મેળવે છે

નુરમા નુર સમાવી દે છે જે થોડુ નુર હતુ તે વ્યાપક નુર મા ભળી ગયુ.પ્રકાશમા પ્રકાશ ભળી ગ્યો.

પિંડ બ્રહ્માંડ થી પર રહી પોતાના અસલ વતન ને મેળવી ગયા.

( સંત સવારામ બાપા )

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111619268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now