વાયરો કેવો વાતો?
બારી બહાર કોઈની સાથે વાતો કરતો,,
વાયરો રોજ મને અડકીને જતો..
કેવી કેવી હરકતો હમેશા કરતો,
અડી ગાલ ને દરેક વખતે ભરમાવતો..
રાતે એટલી ઠંડક આપતો,
વાળ ને મારા વાયરો પોતાના સંગ ઉડાડતો..
મને એ પળ પળ મહેસૂસ તારી કરાવતો,,
જોને તારી યાદ અપાવી મને વાયરો કેવો રંજાડતો..
-D S Dipu શબ્દો નો સાથ