*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣1️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
આપણી જિંદગીમાં આવતા બધા જ લોકો આપણા હોતા નથી. આપણી જિંદગીમાં આવતા માણસને આપણે બને એટલી વહેલી તકે ઓળખી લેવો જોઈએ. જેટલું મોડું થાય એટલી વેદના વધવાનું જોખમ હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*