ન જોયા કર આમ મારી કામણગારી કાયાને તું,
નહીં તો રોકી ન શકુ હું તને પ્રેમ કરવાનું....
ન જોયા કર આમ મારા રેશ્મી કાળા વાળને તું,
નહીં તો રોકી ન શકુ હું તને પ્રેમ કરવાનું....
ન જોયા કર મારી મદહોશ આંખોને આમ તું,
નહીં તો રોકી ન શકુ હું તને પ્રેમ કરવાનું....
ન જોયા કર મારા ગુલાબી ગાલોને આમ તું,
નહીં તો રોકી ન શકુ હું તને પ્રેમ કરવાનું....
-Rajeshwari Deladia