Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કારણ વિના કેમ ક્વ,!?,
દિલના દરવાજે ઉભા કેમ ક્વ. !?.

પડછાયો ભલે કાળો પડે,
શ્વેત સુંદરીનું મુખડું મલકે કેમ ક્વ. !?.

જીણી જીણી ઘુઘરી વાગે પગમાં,
પાયલની સુમધુરી આવાઝ આવે કેમ ક્વ. !?.

મોરપીંછ લઈ હું કુદરત પાસે ગયો, !?,
મોરનું કામણ દિલને ગમે કેમ ક્વ. !?.

કોયલનો ટહુકો ઝાડમાંથી મીઠો લાગે છે, ને, !?,
અઝીઝને શ્યામનો ટહુકો ગમે કેમ ક્વ. !?.

ભાટી એન અઝીઝ
29/11/2020

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111617865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now