બંધન કોઈ બંધાય તો ઋણ સંબંધ જાણજો,
ના સમજાતી વાતોમાં તમે થોડી ધીરજ રાખજો..
હસવાનો સંબંધ હોય તો થોડું હસી નાખજો,
આ કુદરતી વાતોમાં થોડું દખલ ઓછું રાખજો,
કેમ થયું.!?, શામાટે થયું.! છોડી ઈશ્વરનો ભરોસો રાખજો,
આ અવિશ્વાસી દુનિયામાં તમે વિશ્વાસે પ્રભુનો હાથ થામજો..
દર્શના રાધે રાધે
#ભરોસો #ઋણસબંધ