*આજે એક લગ્ન ની કંકોત્રી મળી સાથે એક ચીઠ્ઠી હતી જેમાં લખ્યુ હતુ કે સરકારશ્રીના પ્રવતઁમાન આદેશ મુજબ નક્કી કરાયેલ ૧૦૦ મહેમાનોની યાદીમાં આપનુ નામ ૯૭ માં ક્રમ ઉપર છે...*
*જો લગ્ન દિવસ સુધીમાં સરકારશ્રી તરફથી મહેમાનોની સંખ્યા માં ઘટાડો થાય તો આ આમંત્રણ આપોઆપ રદ્ બાતલ સમજવુ..!!!!* 🤪🤣🤣🤣