હે… સતી કારાં, જગભારં, અનિ કોને ઘણાં ના ગડા ભંગાય
હે નમુ નમુ તને આજ નારાયણી,
જો ને વિશ્વરૂપ ઇ ના છે
જગદંબા, જગદંબા તું જોગની
આજ માના હામે ઇ જપજે ઇ ના જાપ
હો અખંડ દિવડા ઓલાવજે,
હે માડી પાંચ ગા પીડા ઓ આપ.
હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)
હે વેંત છેટા ઝાંઝવાસ છે ને વેંત છેટા તે દેસ,
હે પગલા કેતા બેડિયું ને આજ હલવા દેજે સેજ
હે… હો…
તારી નદીઉં પાછી વાળજે,
તારી વીજળી ભૂસી નાખજે, (2)
તારા પગ ના ઝાંઝર રોક્જે,
હે પગ ના ઝાંઝર રોક્જે,
તારી કેડી યે બાવળ રોપજે,
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે,
સપના વિના ની આખી રાત (4)