🙏🏻
નુર નિહાળો નિરંતર ભાળો
ઉન્મુનિ હોઇ ઉજિયાર ભાઈ
અરધ ઉરધ ગેબી છાંઇ રહ્યો
સોહ્ં પરા સે પાર..
જે પ્રકાશ ચૈતન રુપે રોમેરોમ વ્યાપી રહેલો છે તે એક નિરંતર સ્વરુપ ને જોઈ લ્યૉ.પણ હોઠ કૅ ચીભ ના ચાલ્યા વિના ઉનમુંન થૈ ને ( હોઠ કંઠ હાલે નહિ,સહેજે સુમિરંન હૌય,કહૅ કબીર ઍ કલ્પકુ,કલ્પના ન પહોચે કૌઇ ) જે ઉપર-નિચે અને સર્વ બાજુએ સંપુટ થૈ ને રહેલો છે તે ગેબી પુરુષ સોહ્ં પદ પરા ને પાર છે...
🪔 શુભ સંધ્યા 👏🏻