મન પંખી નજરે આયા
મન હંસા નજરે આયા..
ત્યો નથી ચોચ.પોખ.નથી.કાયા...
વિના પાણી સરોવર ભરીયા
હા એના નિર નજરે આયા..
મનખો મારો તે ઓળખીને ગુરુ પારે બેસીને નહાયા.
વિના વાદળ વિજળી ચમકે..હા..
અને ચમકે નવ લખતારા....
આ.જળમળ.જળમળ.મહુલા.વરશે.. વરશે અમરત.ધારા...
વિના મુળે થરૂવર રચિયો..હા...
તેના ડાળા.નજરે આયા..
વનદારે તો વન ફળ દેતો..નહી ધુપ.નહી સાયા..
વિના ડાળે.પંખી બેઠુ..હા..
અને બોલે અગમ ની વાણી...
આ..ભણત.કબિરા.સુનો ભાઈ સાધુ.... સહેજે..નિરખી પાયા...
મન પંખી નજરે આયા........🌹