જેરામદાસ બાપુનો સવૈયો
🔥🌲🔥🌲🔥🌲
બે દલવાળા માનવીનો કરવો નહીં કદી સંગ,
મુખે મીઠાં અંતર ખોટાં પાડે ભજનમાં ભંગ,
પાડે ભજનમાં ભંગ એ કાગ બગની ટોળી
જોતા ફરે ઇ લાગ જેમ માખ પકડે ગરોળી,
દેખાવ રાખે ઉજળા પણ હૈયામાં સળગે હોળી
દાસ જેરામ કહે હુંપત માં તેને ડાપણ નાખ્યું ડોળી,
🍒🍒🍒🍒🍒🍒
સતગુરુ ચરણમાં વંદન 🙏🙏👣👣🙏🙏