Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇરાનશાહ

ઓ  શાહો ના શાહ, ઓ અમારા  પાક  ઇરાનશાહ,


પ્રેમભર્યા નમન મારાં સ્વિકારજો, ઓ  શહેનશાહોના  શહેનશાહ 


પ્રતિક છો ઝર્થોસ્તી ધરમના , માને છે જે નેક કરમ માં. 


છૈયે નસિબદાર, મલિયો જનમ અમને આં મહાન ધરમ માં 


અમને આપજો સદ બુદ્ધિ , અને તાકત, આં ધરમ જાળવવા;


હુમત હુખ્ત હુવર્શ્ત થિ જીવન આં અમારું ગાળવવા.


જ્વલંત રહેજો તમે કરોડો સાલ; ઉતરે અમો ઉપર, તમારા અનેક આશિષ.


તમને ઉતરવા ખરાં, સાચા તન મન ધન થી, સદા કરીયે પુરી કોશિશ. 


હોજો તમને સાલ મુબારક ઓ પ્યારા ઇરાનશાહ.


કરજો રાહબરી અમારી, પાસબાની અમારી, ઓ શાહો ના શાહ 


Armin Dutia  Motashaw 


  

Gujarati Poem by Armin Dutia Motashaw : 111614639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now