સમર્પણ વિના સંશય મીટે નહી,
આવે નહી ભક્તિ મેઁ રંગ...
સમર્પણ કોઈ ક્રિયા કરમ નહી,
નહી વાદ ઉન્માદ ઉમંગ - સમર્પણ
સમર્પણ સહજ હોત હૈ,
નહી યાદ ફરિયાદ કો અંગ...
અપને આપ બહી જાત હૈ,
જયું દીપક દેખી પતંગ - સમર્પણ
સેવા સુમિરણ સાધના છૂટે,
જયું સ્થિર જલ મેઁ તરંગ...
જલ કા બબુલા જલ હી જલ હૈ,
છૂટે જો સમીર કો સંગ - સમર્પણ
શ્રદ્ધા વિશ્વાસ સબ ખેલ મન કો,
જબ અમન ભયો તબ જાનો...
હસમુખ આશ નિરાશ કે આગે,
ધીરુરામ પદ નક્કી પહેચાનો - સમર્પણ