Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈ માનવ આ માનવ અવતાર તારા જીવનને સફળ કરવા માટે જ મળ્યો છે
ફરીને માનવ અવતાર મળે કે કદાચ ના પણ મળે માટે......
નામ ભજન બીન નહિ નિસ્તારા
જાગ જાગ મન ક્યું સોયા
જાગ્રત નગરીને ચોર ના લુંટે.
જખ મારે જમ દુતા.

॥🚩 દાસી જીવણ સાહેબ 🚩॥
શુભ સવારના વંદન.

Gujarati Religious by બાબા સત્સંગી : 111614109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now