Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ અવસર આવી રે
✍🏻 દયાનંદ
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

આ અવસર આવ્યૌ રે,તું હેતે હરી ને જાણ
મન કર્મ વચનૅ રે,તમો પામો પદ નિર્વાણ...

કામ ક્રોધ ને મોહ તે, હર દે કરશે હાણ
શીલ સંતોષના બખ્તર પહેરી, કરણી નિ કરો કમાન
રણમા જુજો તમે શૂરા થાઓ સુજાણ...

આશા તૃષ્ણા ભેદ ભ્રમણા,ખરા સોઇ ખુરસાણ
ક્ષમા ખડગ કર ઢાલ ધીરજ કી,મારી કરો મેદાન
ખરેખર ખેલો રે,થાઓ મરજીવા મેરાણ..

મન મેવાસી ને મારી ને મરો,તજૌ ને તાણાવાણ
અંતર ટાળો નેણલે નિહાળો,ઓળખી લ્યૉ એંધાણ
નુરમા નિહાળો રે,કાઇ ઉગે અનુભવ ભાણ...

નેણૅ નીરખો અંતર હરખો,શબ્દ સેન પ્રમાણ
નુરત સુરત બીચ આપ નિહાળી,ખોલી રતન નિ ખાણપ
દયાનંદ કહૅ છે,અમને સદગુરુ મળયા સેલાણ...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111613685
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now