Shailesh Joshi લિખિત નવલકથા "સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/16729/setu-by-shailesh-joshi
સાચી રાહ પર, સાચા વ્યક્તી માટે, યોગ્ય સમયે સમર્પિત કરેલો સમય, કે કાર્ય , જીવનમાં પુર્ણ આનંદ ભરી બાકી જીવનને ધન્ય કરી દે છે.
એક જુના ગીતની બે લાઈન અહી યાદ આવી ગઈ
અપને દિલકા દર્દ જો
ઉમ્રભર હશકે પીયે
જીના ઉસકા જીના હૈં જો
ઓરોકી ખાતીર જીએ
કામલે જીન્દા-દિલિસે
ના કરે સિકવા કિસીસે
રાઝ યે જાના ઉસીને
જીંદગી ક્યાં હૈં જીંદગી
ક્યા ખબર ક્યા પતા
ક્યા ખુશી હૈં, ગમ હૈં ક્યા...