અમે તો આ દિવાળીએ ક્યાંય નીકળા જ નથી.
ધોકાને દી માતાજીએ માથું ટેકવવા ગયા.
પડવાને દી ભાયુ કુટુંબના પાંચ ઘર,
સાસરિયા ના ચાર ઘર,
મામા માસી ના ત્રણ ઘર અને ચાર પાંચ નજીકના ભાઈબંધ ના ઘર લઈ ઘરભેગા થઈ ગયા.
ભાઈબીજના દિવસે રાતે બેન બનેવી હારે હોટલમાં જમ્યા બસ...
બાકી ક્યાંય નીકળા જ નથી.
કેસ કેટલા આવે છે.
આવામાં ઘરની બાર કેમ નીકળવું.????
🤪😂😂😂😂