The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*चुनाव आता है कोरोना जाता है।।* *चुनाव जाता है कोरोना आता है।।* *बाबा जाने सबके मन कि बात जपनाम जपनाम 😜🥳🤣😘*
શિયાળાના રાત્રી કરફયુ નો ફાયદો. લાંબે ગાળે થાશે 😜😜
અમદાવાદ થી સાસણગીર સોમનાથ દિવ ફરવા આવેલા લોકો ઘરભેગા થઈ જજો કારણ કે બિહાર ચૂંટણી અને સપથવિધી પૂર્ણ થઈ ગઈ હોય હવે કોરોના ગમેતયારે ફરી આવી શકે ગમે ત્યારે ગમેતેવા નિર્ણય સરકાર લઈ શકે છે માટે ધરભેગા થવામાં ફાયદો😀
હજુ કોરોના 😷ગ્યો નથી. એટલે કહું છું કે ... *અમિતાભ* જેવા મારા મિત્રો, કોઈ પણ *રેખા* ને પાર કરીને, ઘરની બહાર *જયા* ના કરો. નહીં તો... તમે તમારા સ્વાસ્થ્યનો *એશ્વર્ય* ગુમાવશો. પછી આંસુઓનો *અભિષેક* થશે. અને, તમારા *આરાધ્ય* ને યાદ કરવા પડશે. એટલે થોડા દિવસો *પ્રતીક્ષા* કરો, અને પછી જીવનમાં *જલસા* કરો.. 🤪😅
માંડ અડદિયાનુ આયોજન કરતાં હતાં ત્યાં પાછા ઉકાળા પીવા પડશે😂😂
lockdown માં જે લોકો રસોઈ બનાવતા શીખ્યા હતા તેમની પરીક્ષા શનિવાર અને રવિવાર લેવામાં આવશે 😇 😂😂😂
કરફ્યુનું ય હવે ફાળા જેવું થઈ ગયું છે એક જણ લખાવે એટલે બાકીનાએ શરમે ધરમે લખાવવો જ પડે... *"લખો અમારોય એક અઠવાડિયાનો નાઈટ કરફ્યુ"* *અમદાવાદ... રાજકોટ વડોદરા... સુરત* 🤔🤔😜😜😜🤣🤣
અમદાવાદમાં શનિ રવિમાં જેમના લગ્ન કે સગાઈ હતી એ લોકોને હજી એક વાર વિચારવાનો મોકો આપ્યો છે AMCએ 🤣🤣🤣
દિવાળી બાદનું સ્પેશિયલ પેકેજ, ૨ દિવસ અને ૩ રાત પોતાના ઘરે #Ahmedabadcurfew
ગિરનાર રોપવે માં 6 કલાકનું વેઇટિંગ, કાગવડ જવાના રસ્તે ટ્રાફિક જામ, દ્વારકા મંદિરમાં ભીડ, સોમનાથ મંદિર માં જગ્યા નથી. તમામ ફરવાલાયક સ્થળોએ ભીડ કરીને વાલીઓ કહે છે કે, સ્કૂલમાં જઈને અમારા બાળકોને કોરોના થાય તો એની જવાબદારી સરકાર લે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser