ગુજરાત ચેકપોસ્ટ પર દીવ થી કોરોના ની રસી લઇ ને આવતા ૪ યુવાનો ઝડપાયા
કોરોના ની રસી ના ૭૫૦ એમએલ ના બે મોટા ડોઝ તો તેમણે મોં વાટે લઇ લીધા હતા તેઓ નું કહેવું એમ છે કે આ રસી તેઓ તેના મિત્રો માટે લઇ જતા હતા
તે રસી સિગ્નેચર કંપનીએ બનાવેલ છે તેવું જાણવા મળેલ છે
😜😜😜😜
😂😂😂😂🍾😎