વિવાદ વગર આખો દિવસ પસાર થઈ જાય એ જ પ્રથમ સાચો લાભ.
રાત્રે શાંતિ પૂર્વક ઊંઘ આવી જાય તે દ્વિતીય સાચો લાભ.
દિવસમાં કોઈ એક વ્યક્તિને મદદ કરી શકાય તે તૃતીય સાચો લાભ.
દવાખાનામાં એક પણ પૈસો ના વપરાય તે ચતુર્થ સાચો લાભ.
મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે તે જ પંચમ સાચો લાભ.
આ પાંચ લાભનો સંગમ એટલે ઉત્સવ આજથી લાભ પાંચમ સુધીની
શુભેચ્છા સહ શુભ કામના.