Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ સાહેબની વાણી.....
..................................
રામ નામ રણુકારા
ભજ મન રામ નામ રણુકારા.

નુરત સુરત સે ધ્યાન ધરો.
નીત ઉઠત રાગ ઓંકારા.
પકડ પાંચ તેરે હાથ ન આવે.
અખંડ ધૂન એક ધારા.

ગુરુ ગમ જ્ઞાને ધરી જો ધ્યાને.
સુછમ નીંદ આહારા.
ખબર વિના ખાલી ક્યું ખોતા.
છસો એકવીસ હજાર.

નારદ શારદ શિવ સનકાદિક.
નિશદિન નામ ઉજિયારા.
પસુ પંછી સુરનર મુનિ દાનવ.
નામ થકી નિસતરા.

જોગ જગન ઑર જાપ.
તપ પૂજા તીરથ વ્રત અપાર.
સબ સાધન કા એહી સાર હે.
વેદ પુરાણ પોકારા.

ડગ મગ ડોર ડગે નહિ દિલ કા.
એહિ પદ અપરંપારા..
વચન સાહેબ ગુરુગમ સે.
માધવ દિલ બીચ દેખ દીકરા.
...................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી..

Gujarati Religious by બાબા સત્સંગી : 111611748
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now