ભજન
કરું છું યાચના તને, સ્વિકારજે અર્પણ કરેલું આં પુજન
લખાવજે હાથ પકડીને અતિ સુંદર એક દિવ્ય ભજન,
સાંભળતા જ જેને, પ્રફુલિત થઈ ઉઠે તન મન.
શબ્દો ભલે હોય સીધા-સાદા પણ સ્પર્શે એ હૃદય-મન (ને)
સાંભળતા જેને, જાગે સુસ્ત થઈ ગય્લું, આં અંતરમન
સંગીત જેનું ઝનઝનાવે હૃદય ના હર તારને, ઝુમે કણ કણ.
સ્વિકારજે આં પ્રાથના મારી, કરું છું જે, હૃદય, તન મન (થી)
Armin Dutia Motashaw