ખોવાઈ ગઈ આ વર્ષની દિવાળી કોરોનાનાં વ્યાપમાં,
ન લીધા કોઈએ મોંઘા કપડાં કે મોંઘા ફટાકડા,
ન મોંઘા પ્રવાસ કે ન પડોશીની મુલાકાત,
રંગોળી કરી બધાએ આંગણામાં અને જોઈ બધાએ ફોટામાં,
મળ્યા બધા એકબીજાને whatsapp નાં મેસેજમાં,
આભાર પ્રભુનો કે બચાવ્યા કોરોનાથી,
આવનારું વર્ષ કોરોનાની વર્ષગાંઠ નહીં પણ વરસી વાળવાનું નીકળે એવી પ્રભુ પાર્થના.
# સાલ મુબારક