સાલ મુબારક
તમને નૂતન વર્ષ અભિનંદન કહું, યા સાલ મુબારક
સારું રહે સ્વાસ્થ્ય તમારું, વધે તમારાં રોજી રજક
સુખ શાંતિ સાથે ખુબ વધે તમારું "ગુડ લક" .
જીવનમાં આગળ વધવાની સદા મળે તમને તક.
ખુશ બધાને રહેજો અને પોતે રહેજો ખુશ, એ છે આપણો હક.
આવતું સાલ, હર રીતે હોજો સૌને મુબારક.
Armin Dutia Motashaw