*ખરેખર દિવાળી તો બુદ્ધ પુરુષોની જ હોય જેવા કે કબીર, નાનક, નિરાંત, રોહિદાસ બાપા, મીરાં, જીવણ સાહેબ....*
*જે જાગી ગયા છે તેમના માટે આનંદ ઉલ્લાસ છે...*
*બાકી તો ઘણી દિવાળી આવીને ગઈ પણ જે સુતેલા છે તેના માટે કાળી ચૌદસ જ છે.....*
*જાગ્યા સો નર પાવે,*
*સો સો કર ક્યાં માંગે?*
*ઉઠ જાગ મુસાફીર,*
*ભોર ભઈ અબ,*
*રેન કહા જો સોવત હૈ,*
*જો સોવત હૈ વોહ ખોવત હૈ,*
*જો જાગત હૈ સો પાવત હૈ...*
*આજના પ્રકાશના પર્વ પર સૌ જાગ્રત પુરુષોને ભક્તિ મય, આનંદ મય, નૂતનવર્ષાભિનંદન.....*