Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "અવઢ ભાગ - 5 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19900980/awadh-5-last-part

વાત્સલ્ય ની હુંફ પણ કઈ ઓર જ બયાન કરાવતી હોય છે. વિયોગ એ માતા-પિતા ની પ્રેમ ની નિશાની હોય છે.
સમાજ બદલાય કે બદલવાની જરૂર છે.
આવા પ્રશ્નો સાવ સહેલા પણ અનુકરણ કરવું દુષ્કર થઈ પડતું હોય છે.
પ્રેમ બંને છે. વાત્સલ્ય અને પ્રેમી નો પ્રેમ પણ દિકરી,યુવતી,કે છોકરીઓ ના નશીબમાં એક છોડો તોજ બીજો મળે છે.
ઠીક છે રચના ના ગુચવાડા દુર થશે પણ સમાજે દિશા નક્કી કરવી જોઈએ કે દિકરી ના માતા-પિતા નું શું?
રજુ કરૂ છું અવઢ ભાગ - 5 અંતિમ ભાગ. રચના ઈસ્છે તે થાય કે વોહી રફતાર તે જોવાનું રહ્યું.
વાચકમિત્રો આપના તરફ થી સુંદર પ્રતિભાવ મળતા હું આપ નો આભારી છું.
માતૃભારતી ના આ વિશાળ ફલક માં મળેલ જગ્યા બદલ માતૃભારતી નો આભાર માનું છુ
અવઢ ભાગ - 5 અંતિમ ભાગ

Gujarati Book-Review by Jignesh Shah : 111609933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now