Gujarati Quote in Motivational by Damyanti Ashani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિક્રમ સંવત ૨૦૭૬માંથી ૨૦૭૭માં પ્રવેશતાંની સાથે જ સુખ,સમૃદ્ધિ, કીર્તિ અને તંદુરસ્તી આપને દરવાજે દસ્તક દેતી રહે.

સાથોસાથ મોરપિચ્છ જેવા જ ભાતભાતના રંગો આજના સૂર્યોદયના ઉજાસ સાથે ઓતપ્રોત થઈને ચારેકોર રેલાતા રહે! ને જીવનમાં આવનારી હરેક ક્ષણ મનપસંદ પીંછીથી મરજી મુજબના જ રંગોથી રંગોળી પૂરતી રહે અને આપ સૌની પળેપળ મનપસંદ રંગોથી તરબતર રહે બસ..!
~દમયંતી આશાણી

-Damyanti Ashani

Gujarati Motivational by Damyanti Ashani : 111609921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now