Gujarati Quote in Microfiction by Bindu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હર્ષિતા આજે ખૂબ જ ગુસ્સામાં હતી .આમ તો કારણો ઘણા ખરા હતા પણ રોજ ઘરમાં તેમની સાસુ સાથેના તેમના ઝઘડાથી કંઈક નવી નવી ઘટનાઓ ઘટતી રહતી અને આજનો તેનો ગુસ્સો પણ એમાંનું જ એક કારણ હતું હર્ષિતા ના સાસુ જયા બહેને આજે હર્ષિતાએ ખરીદેલા નવા બ્લેન્કેટ માંથી તેની દૂરની નણંદ સુધા ને હર્ષિતા ને પૂછ્યા વગર જ બે બ્લેન્કેટ તેમાંથી આપ્યા હતા જ્યારે હર્ષિતા ના ઘરકામમાં આવતી ચંપાને જ્યારે તેની માલિકીને જુના બ્લેન્કેટ આપ્યા ત્યારે તેની ખુશીનો પાર ન હતો અને હર્ષિતાના ઘરકામ કરવા આવતી વેળાએ ફૂટપાથ પર સૂતા પરિવારના બાળકોને તેમાંથી બે બ્લેન્કેટ આપીને પોતાની જાતને ધન્ય માનતી હતી અને ઠાકોરજીને પ્રાર્થના કરતી હતી કે કોઈની મદદ કરી શકું એવું કરજે ઠાકોરજી. Bindu🌺
🙏જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Microfiction by Bindu : 111609609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now