Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદમ હરેક ,જરાક , આપણે મહેફૂસ રાખીએ,
અંદાજ જિંદગી નો, દિલથી મહેફૂસ રાખીએ;

મળી જશે મંઝિલ , ઈતમિનાન, રહેવું વિશ્વાસે,
રસ્તાઓ પર ભરોસો, સદાય મહેફૂસ રાખીએ;

હર એક પળને , ખેલ સમજી રમતિયાળ બનીને,
જિંદાદિલી હાર સ્વીકારી,ખૂદ મહેસૂસ રાખીએ;

મોસમી પવનો વહ્યા કરે, રંગ છોને પતઝડ બદલે,
વાસંતી મીઠાશ ભરેલા હ્દયમાં ,મહેસૂસ રાખીએ;

દિલ નાદાન છે, જરાક ફિતરત પ્રમાણે , ચંચળતા,
કૂરબાની પાઠ ભણાવા,ત્યાગને મહેફૂસ રાખીએ

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111608539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now