Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ કંઈ ખાસ દિવસ છે મારાં માટે,,
બીજાં ના જન્મદિન તો બધા લખી શકે,,

પણ હું મને જ ખુદ ને જ લખી,
ખુદ ને જ શુભેચ્છાઓ પાઠવી રહી..

વડીલો ના આશીર્વાદ નાના શુભેચ્છાઓ બધું સાથે છે,,
બસ પોતાની ખુદ ને જ "જન્મદિન મુબારક" કહું છુ..

કારણ જો બધાંના blessing ne wishes મારી સાથે હોય,,
તો હું પોતાની સાથે હોવી એટલી જરૂરી છુ..

દુનિયામાં ખોવાઈ તો હર કોઈ જાય છે,,
હુ ખુદ માં પણ ખોવાઈ જવા ઇચ્છા રાખું છું..

જો તમે તમારી જાત ને blessing યા wishes કરો તો તમે ખુદની સાથે છો.

-D S Dipu શબ્દો નો સાથ

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111607983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now