છોડો તારી મારી, જીવો મજાની લાઈફ!
છોડો ખોટું અભિમાન, જીવો મજાની લાઈફ!
છોડો ખોટી શ્રીમંતાઈ, જીવો મજાની લાઈફ!
છોડો અન્યની બુરાઈ, જીવો મજાની લાઈફ!
છોડો ઊંચનીચનાં ભેદ, જીવો મજાની લાઈફ!
છોડો બીજાની ઈર્ષ્યા, જીવો મજાની લાઈફ!
છોડો જિંદગીથી ખોટી ફરિયાદો, જીવો મજાની લાઈફ!
કંઈ જ ન થાય તો અંતે,
રાખો ભરોસો ભગવાન પર, જીવો મજાની લાઈફ!
સ્નેહલ જાની