🌹ll બાત દિલકી... નવા આવિષ્કારની ll🌹

વાર્તાલાપ સંવાદ ચેટથી ઘણો આસાન થઈ ગયો.
ઓટલા પંચાતની જગ્યાએ નવો યોગ મળી ગયો.

સ્ટેટ્સ ટેગલાઈન લખો બસ જણાવવાનું જણાવી દો.
નવું આવ્યું સામે કોઈ હસાવે કોઈ કહે સમજી જાઓ.

Gujarati Blog by Dakshesh Inamdar : 111606749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now