હોય તારો સાથ જીવનમાં તો, બની જાય મારી મજાની લાઈફ...
હોય મારી મુસ્કાનમાં તુ તો,બની જાય મારી મજાની લાઈફ...
હોય મારી ધડકનમાં તુ તો,બની જાય મારી મજાની લાઈફ...
હોય મારા જીવનમાં તારો શ્વાસ તો,બની જાય મારી મજાની લાઈફ...
હોય મારી આંખડીમાં તારા સપના તો,બની જાય મારી મજાની લાઈફ...
હોય મારા જીવનમાં તારો પ્રેમ તો,બની જાય મારી મજાની લાઈફ...
-Rajeshwari Deladia