હું તો મુક્ત ગગનનું પંખી છું,
મને ઉડવા દો.
મને સાત સમંદર પાર જાવા દો,
મને ઉડવા દો.
હું તો મુક્ત ગગનનું પંખી છું.
મને કેદ કરવાની કોશિશ ના કરો,
મનૈ ઉડવા દો.
હું તો મુક્ત ગગનનું પંખી છું.
મારાં પણ સપનાંઓ છે,
એને પૂરાં કરવા દો,
મને ઉડવા દો.
હું તો મુક્ત ગગનનું પંખી છું.
હું પણ જીવંત છું,
મને મારી રીતે જીવવા દો,
મને ઉડવા દો.
હું તો મુક્ત ગગનનું પંખી છું.
મને ઉડવા દો.
-વૈશાલી પરમાર