જે મિત્રોના આર્ટિકલ, બ્લોગ, નવલકથા, વાર્તા, કવિતા, ગઝલ, ટૂંકી વાર્તા, બાઈટ ગમશે તેમને મારી ઈ-લાઈબ્રેરીમાં સ્થાન મળશે.. વધું ગમશે તો પ્રયાસ કરીશ કે એ આર્ટિકલ #સાહિત્ય_અકાદમી સુધી પહોંચે અને એમના અંકમાં પબ્લિશ થાય....જે-તે વ્યક્તિઓનાં નામ સાથે......
#સાહિત્ય_બચાવો_અભિગમ