Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખેતરજી સભરે તી રાત, સજી રાત કઈધા વા વાઈફ.
બાવરજી લઠીયુ ને ખેપજો મારો,કઈધા વા ઉજાગરો.
બો મથાળા જેડી ઊભી વે જુવારુ, મુન્ગ તેલી ને ગુવાર.
કેત ઉગા કેત પાથારા, કેત કળબ ડાઢરજા વે પુરા.
ખેતેર જે વેચમે ભૂટ કુતા, ને જેપટી, રીંગણી જા કંઢા.
તે વેચ કુટીબા ,ચેભડ, ને લજી વેને કડે વરી કારીગા.
ખરે તે ધાઈ જા ઢેગ, બાજર જા પૈયા વે શેગ.
ઢગા પૈયા ફેરા ડીયે, વેયા દિયે પયા ચક્કર.
ઈ દિ કતિસરેજા સભરે , ભલે વે અંગે ઓખળ .
ખાય પેઈ ગુવારજી ગોવાતરી, તોય મજા વઈ સારી.

નર

Gujarati Poem by Naranji Jadeja : 111605718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now