શબ્દો ક્યારેય પણ ખરાબ નથી હોતાં
પણ એ શબ્દોને સમજવાની વ્યક્તિઓની ભાવના ખરાબ હોય છે....
દા.ત જાદુગર આઈટમ શબ્દ બોલે એ બધાને ગમી જાય છે અને હસે પણ છે. બીજી કોઈ વ્યક્તિ આ શબ્દ બોલે તો ફરિયાદ મહિલા આયોગ સુધી પહોંચી જાય છે.
શબ્દને સાચવીએ તો દોસ્ત પણ બને અને ન સાચવીએ તો દુશ્મન પણ બને બધુંય આપણી સમજણ શક્તિ પર મદાર રાખે છે.
નોંધ-અનુભવ નથી થયો પણ જોયેલું, જાણેલું સાંભળેલું શેર કરી દીધું...બંધ બેસતી પાઘડી કોઈએ પહેરવી નહિ...
#કડવી_વાસ્તવિકતા