Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો, ભારતીય સંવિધાનનો આર્ટિકલ-19 એ તમને અભિવ્યક્તિની આઝાદી આપી છે. તેના વિશે જાણકારી મેળવી જાગૃત રહેવાનો અધિકાર પ્રત્યેક નાગરિકનો છે. પ્રેસ મીડિયા આપણા અધિકારો વિશેની વાત કરે છે. આજે જે ઘટના મુંબઈ-મહારાષ્ટ્રમાં બની છે તે અત્યંત શરમજનક બાબત છે. મીડિયાને લોકશાહીનો ચોથો આધારસ્તંભ માનવામાં આવે છે. બધાએ ભારતીય સંવિધાન અને લોકશાહીને બચાવવા માટે આગળ આવવું જોઈએ.. રિપબ્લિક ભારત ચેનલના એડિટર અર્ણવ ગોસ્વામીને સમર્થન આપવું જોઈએ... આજે જો મીડિયાને દબાવવાની વાત હોય તો આવતીકાલે કલા અને સાહિત્યને પણ દબાવવામાં આવશે. તમારી અભિવ્યક્તિની આઝાદી કોઈપણ વ્યક્તિ છીનવી શકતું નથી. નામ.સુપ્રીમ કોર્ટ,રાષ્ટ્રપતિજી, કેન્દ્ર સરકારશ્રી એ યોગ્ય પગલાં ભરવા જોઈએ.

#અભિવ્યક્તિની_આઝાદી
#ભારતીય_સંવિધાન_બચાવો
#રિપબ્લિક_ભારત
#ફ્રીડમ
#લોકશાહી
#ઈમરજન્સી_માહોલ
#કાળો_દિવસ
#અર્ણવ_ગોસ્વામી_સપોર્ટ
#દલાલ_મીડિયાને_ભગાવો

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111603789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now