મિત્રો મગજ કસીને પોસ્ટ બનાવેલ છે, પુરુ વાંચજો😁🤣🤣
નેતા:-હાં હવે ખરો સમય આવી ગયો છે.
જનતા:- શું તમે દેશને લુટી ખાશો??
નેતા:- બિલકુલ નય
જનતા:-અમારા માટે કામ કરશો??
નેતા:- હાં બવ..
જનતા:- મોઘવારી વધારશો??
નેતા:- એના વિષે તો વિચારો પણ નય
જનતા:- તમે અમને નોકરી અપાવામાં મદદ કરશો??
નેતા:- હા બિલકુલ કરીશ
જનતા:- શું તમે દેશમાં ગોટાળા કરશો??
નેતા:- પાગલ થઈ ગયા છો શું, બિલકુલ પણ નય
જનતા:- શું અમે તમારા પર વિશ્વાસ કરી શકીએ છીએ??
નેતા:- હાં
જનતા:- નેતાજી
ચુંટણા જીત્યા પછી નેતા પાછા આવ્યાં....
હવે તમે જેમ ઉપરથી વાંચતા વાંચતા નીચે આવ્યા તા તેમ નીચેથી વાંચતા વાંચતા ઉપર જાવ..