Gujarati Quote in Shayri by BHAVNA MAHETA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી આંખોની આ બે તરફડતી માછલી ઓ જોઈને આજે અચાનક મને ખબર પડી કે કિનારા પર માથું પછાડતો સમુદ્ર હું પોતે જ છું તો ચાલ વહાવી લઈજાઉં તને તારા જળમા

Gujarati Shayri by BHAVNA MAHETA : 111601638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now