ભારત દેશના પૂર્વ ગૃહ પ્રધાન, લોહ પુરૂષ, ભારત રત્ન, જેમણે ભારત દેશને એકત્રિત કરી અખંડ બનાવ્યો, તેવાં આદર્શ પુરૂષ, અધિવક્તા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આજના આ શુભ દિને યાદ કરીને શ્રધ્ધા સુમન પુષ્પો અર્પિત કરીને શ્રદ્ધાંજલિ....
#ૐ_શાંતિ
#રાષ્ટ્રીય_એકતા_દિવસ
#સરદાર_વલ્લભભાઈ_પટેલ
💐🌸🌺🇮🇳🚩🙏🕉️