મારી દરેક દુઆમાં તારી ફિકર કરવા લાગી છું,
ખબર નહિ કેમ પણ કદાચ હું તને પ્રેમ કરવા લાગી છું,
દિન રાત બસ તારા ને તારાજ ખ્વાબ જોવા લાગી છું,
ખબર નહીં કેમ પણ કદાચ હું તને પ્રેમ કરવા લાગી છું,
નથી તું પાસે મારી તોય તુજસંગ વાતો કરવા લાગી છું,
ખબર નહીં કેમ પણ કદાચ હું તને પ્રેમ કરવા લાગી છું,
હું તને પ્રેમ કરવા લાગી છું.
B+ve
-Krishna